રામનવમી પર રામલલ્લા ના દર્શન કરવા શું તમે અયોધ્યા જવાનો કરી રહ્યા છો પ્લાનિંગ? આ સમાચાર સાંભળી લેજો નહિતર…

રામનવમીને લઈને જો તમે પણ અયોધ્યા દર્શન કરવા જવાનું વિચારી રહ્યા હોય તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો કારણ કે રામનવમીના દિવસે હજારો લાખોની સંખ્યામાં ભક્તો અયોધ્યા જવાના છે પરંતુ જ્યારથી ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બાવીસ જાન્યુઆરીના દિવસે બિરાજમાન થયા છે

ત્યારથી દરરોજના લાગતી 1.5 લાખ રામભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે.રામ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર આ વર્ષના રામ જન્મોત્સવમાં 50 લાખથી વધુ રામભક્તો આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં જો તમે પણ અયોધ્યા રામ જન્મોત્સવ માં ભાગ લેવા માંગતા હોય

અને અહીં ભગવાન રામની આસાનીથી પૂજા કરવા માંગો છો તો તમારી જિલ્લા પ્રશાસનની અપીલ જાણવી જોઈએ.અયોધ્યા ભગવાન રામની જન્મ જયંતિ સાથે જીવન પ્રતિષ્ઠા કાર્યક્રમ પણ હશે અને 50 લાખ જેટલા રામભક્તો જો કદાચ અયોધ્યા આવશે તો એક દિવસમાં ભગવાન રામની પૂજા કરી શકાય તેવી આશા નથી.

જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે કે રામ જન્મ જયંતી એ તેમના ઘરે તેમના મઠ અને મંદિરમાં ઉત્સાહપૂર્વક ઉજવે અને જો તમે અલગ અલગ તિથી અયોધ્યા આવી રહ્યા છો તો તમે અહીં ભગવાન રામના સુંદર દર્શન કરી શકશો જો કે હજુ તિથિ નક્કી કરવામાં આવી નથી પરંતુ રામ જન્મોત્સવના બે-ચાર દિવસ પછી આવો છો તો તમને ભગવાન રામની પૂજા કરવામાં કોઈ અસુવિધાઓનો સામનો કરવો પડશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*