સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક ના ભાવો

Published on: 2:53 pm, Tue, 7 December 21

રાજકોટ ની ધોરાજી APMC માં કપાસ નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.આ માર્કેટયાર્ડ માં કપાસ 8830 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.રાજકોટ માં કપાસનો મહત્તમ ભાવ 8825 રૂપિયા છે.રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 8250 રૂપિયા છે.

અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8800 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8025 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 1945 રૂપિયા અને સરેરાશ ભાવ 1892 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2070 રૂપિયા અને સરેરાશ ભાવ 2005 રૂપિયા નોંધાયો છે.

જામનગર માં ઘઉં નો મહત્તમ 2040 રૂપિયા અને સરેરાશ ભાવ 1870 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 2700 રૂપિયા અને સરેરાશ ભાવ 2225 રૂપિયા છે.ખેડા માં બાજરાનો મહત્તમ ભાવ 1875 રૂપિયા અને સરેરાશ ભાવ 1812 રૂપિયા છે.

રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 2090 રૂપિયા અને સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે.રાજકોટ જસદણ માં જુવાર નો મહત્તમ ભાવ 2350 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા છે.રાજકોટ માં જુવાર નો મહત્તમ ભાવ 1740 રૂપિયા અને સરેરાશ ભાવ 1500 રૂપિયા છે.પોરબંદર માં જુવાર નો મહત્તમ ભાવ 1975 રૂપિયા અને સરેરાશ ભાવ 1910 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!