જૂનાગઢ ની આ માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ

Published on: 3:52 pm, Tue, 8 December 20

જૂનાગઢ ની માણાવદર માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ 5840 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ ની માણાવદર માર્કેટ યાર્ડ માં કપાસનો ભાવ સારો જોવા મળ્યો હતો.

જૂનાગઢ ની માણાવદર માર્કેટ યાર્ડના ઘઉં નો ભાવ 1400 થી 2020 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ જૂનાગઢ ની માણાવદર માર્કેટયાર્ડમાં 1130 થી 2130 રહ્યા હતા. મગફળી ના ભાવ ની વાત કરીએ તો માણાવદર માર્કેટયાર્ડ માં 3505 થી 5825 રહા હતા.

બાજરાના ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં 1000 થી 4435 રહા હતા.જુવાર ના ભાવ માણાવદર માર્કેટયાર્ડમાં 1250 થી 2900 રહા હતા.

કપાસ ના મહત્તમ ભાવ જૂનાગઢ ની માણાવદર માર્કેટયાર્ડમાં 5840 જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જૂનાગઢ ની આ માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ"

Leave a comment

Your email address will not be published.


*