કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસ માટે આવ્યા માઠા સમાચાર,જાણો વિગતે

Published on: 3:36 pm, Tue, 8 December 20

લગભગ 40 વર્ષોથી કોંગ્રેસના નેતા રહી ચૂકેલા ગુડુર નારાયણે સોમવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તો પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ને મળ્યા હતા. તેલંગાણામાં કોંગ્રેસના નેતા ગુડુર નારાયણ રેડી ભાજપમાં જોડાયા છે. તેમને કોંગ્રેસ સમિતિના ખજાનચી પદેથી રાજીનામું આપ્યું હતું.તેઓ લગભગ ચાર દાયકાથી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા હતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપેલા રાજીનામા તેમને કહ્યું.

તેઓ 1981 કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા.અને વિદ્યાર્થી જીવન દરમ્યાન પાર્ટીની સેવા કરી હતી. આ માટે કોંગ્રેસના નેતાઓનો આભાર માને છે.તેમને પોતાના પત્રમાં જણાવ્યું કે હવે તેઓ તેલંગાના પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી,અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય પદ અને.

પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે.રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં.

કોંગ્રેસે માત્ર બે વોર્ડ બેઠક પર જીત મેળવી હતી જ્યારે ભાજપ તેમાં સારું પ્રદર્શન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!