ચીન પર મોદી સરકારની મોટી કાર્યવાહી, ચીનની આ વસ્તુને કરી દીધી બ્લોક

207

મોદી સરકારે ચીનની નેશનલ સ્ટેટેસ્તિક્સ બ્યુરોની અંગ્રેજી વેબસાઇટને બ્લોક કરી દીધી છે. જોકે આ સિવાય ચીની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ અને ચીનની સંચાલિત સત્તાવાર ન્યુઝ એજન્સી વેબસાઈટને હજુ પણ જોઈ શકાય છે.ટેલિકોમ અને દૂરસંચાર વિભાગે ભારતમાં ચીનના નેશનલ સ્તેટેસ્તિકસ યુરોની અંગ્રેજી વેબસાઈટ પર પ્રતિબંધ મૂક્યો છેટેલિકોમ અને દૂરસંચાર વિભાગે ભારતમાં ચીનના નેશનલ સ્તેટેસ્તિકસ બ્યુરોની અંગ્રેજી વેબસાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે.

ટેલિકોમ અને દૂરસંચાર વિભાગે ભારતમાં ચીનના નેશનલ સ્તેટેસ્તિકસ બ્યુરોની અંગ્રેજી વેબસાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે.પૂર્વ લદાખમાં સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ દરમિયાન ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સ અને ચીનની સમાચાર એજન્સી પર હજુ કોઇ કાર્યવાહી કરાઇ નથી.

આ વેબસાઈટને એક્સેસ કરતા જ એક મેસેજ દેખાઈ રહ્યો છે,”તમે વિનંતી કરેલ URL ને ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગના નિર્દેશ મુજબ બ્લોક કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે એડમિનિસ્ટ્રેટર નો સંપર્ક કરો”.

સંરક્ષણ પ્રધાને કહ્યું કે,’ભારત દરેક પગલા ભરવા માટે તૈયાર છે અને સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારા સૈનિકો ઉત્સાહિત છે. તે સાચું છે કે લડાખ માં આપણને એક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આપણે પડકારનો સામનો કરીશું. અમે દેશ નું માથું નમાવવા નહીં દઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!