તહેવારની આ સીઝનમાં મોદી સરકાર આપી શકે છે આ ભેટ, કરી રહી છે આ તૈયારીઓ

જો તમે તહેવારની સીઝનમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે.ખરેખર કેન્દ્ર સરકાર તમામ પ્રકારના વાહનો પર ના જીએસટી દરમાં 10 ટકા ઘટાડા કરવાનું વિચારણા કરી રહી છે. જો આવું થાય તો,આગામી દિવસોમાં નવી કારની કિંમત માં ઘટાડો થશે અને આ દ્વારા કારની માગ વધારી શકાય છે.

મોદી સરકારના મંત્રી પ્રકાશ કહ્યુ કે ઓટો ઉદ્યોગના સંગઠન શ્યામ ની બેઠકને સંબોધન કરતી વખતે આ સંકેત આપ્યો છે.તેમને જણાવ્યું હતું કે સરકાર ઓટોમોબાઈલ ઉદ્યોગ ની લાંબા સમયથી ચાલતી માંગ અંગે ગંભીર છે અને થોડા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પ્રકાશે વધારેમાં કહ્યું કે નાણા મંત્રાલય આ દરખાસ્તની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. ટુવિલર, થ્રી વીલર,જાહેર પરિવહન અને ફોરવીલ આગને તબકકાવાર રાહત આપવી જોઈએ.આશા છે કે તમને જલ્દી સારા સમાચાર મળશે.

પ્રકાશ જવેડકર ખાતરી આપી હતી કે તેઓ જીએસટીમાં કામચલાવ ઘટાડાની માંગ અંગે વડાપ્રધાન અને નાણાં મંત્રી સાથે વાત કરશે. ચાલો તમને જણાવી દઈએ કે ગાડીઓ પર 28 ટકા જીએસટી લગાવવામાં આવે છે. ઓટો ઉધોગ લાંબા સમયથી તેને ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*