ખેડૂત આંદોલન ના કારણે કેન્દ્રની મોદી સરકાર ને લાગ્યો મોટો ફટકો,જાણો સમગ્ર મામલો

Published on: 9:34 am, Sun, 20 December 20

બિલ્ડિંગમાં જેટલા કેટલાક દિવસથી ખેડૂતો કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ ધરણા અને પ્રદર્શનો કરી રહ્યા છે. ખેડૂતોની માને છે કે સરકારે બનાવેલા ત્રણેય નવા કૃષિ કાયદાઓ રદ કરવામાં આવે. ખેડૂતોના આંદોલનને લઇને અત્યાર સુધીમાં કેટલાય નેતાઓ અને સંગઠનોએ સમર્થન આપ્યું છે.ગુજરાતના ખેડૂતોએ પણ આંદોલનને સમર્થન આપ્યું છે ત્યારે હવે મોદી સરકારને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. એનડીએ સરકાર નો ભાગ રહેલા.

રાજસ્થાનના દિગ્ગજ નેતા હનુમાન બેનીવાલ આખરે તમામ સંસદીય સમિતિ માંથી રાજીનામું આપ્યું છે અને ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સંયોજક અને નાગોર થી સાંસદ હનુમાન બેનીવાલ શનિવારના રોજ કૃષિ કાયદાની વિરુધ્ધમાં આરપારની લડાઇ નું એલાન કરી દીધું છે.

સાંસદ હનુમાન કૃષિ બિલ પર ચર્ચા કરવા માટે રાજધાની જયપુર સ્થિત સરકારી નિવાસ સ્થાને શનિવારના રોજ રાલોપાની બેઠક બોલાવી હતી.આ બેઠકમાં ખેડૂતોના સમર્થનમાં તથા કેન્દ્રીય બિલ વિરુદ્ધ આગામી રણનીતિ શું હશે.

તેના પર પણ ચર્ચા થઇ હતી. ત્યારબાદ હનુમાન બેનીવાલે કહ્યું કે અમે મોદી અને અમિત શાહને પત્ર લખીને પણ જાણ કરી છે કે, જો આ તમે બીલ પાછા ખેંચશે નહીં તો અમે એનડીએ નો સાથ છોડી દઈશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!