વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં રેલવેને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે કહ્યું કે પૂર્વ રેલવેના પૂર્વ-પશ્ચિમ કોરીડોર પ્રોજેક્ટ કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ છે.16.6 કિલોમીટરના આ પ્રોજેક્ટ પર 8575 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને રેલવે મંત્રીએ કહ્યું કે, સેક્ટર 5 થી હાવડા મેદાનને જોડતાં 16.6 કિલોમીટર લાંબા ઇસ્ટ વેસ્ટ.
કોરીડોર પ્રોજેક્ટ ને ડિસેમ્બર, 2021 સુધીમાં પૂર્ણ કરી દેવાની આશા છે.કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયેલ એ કહ્યું કે કેબિનેટે આજે 8575 કરોડના ખર્ચે પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ ને પણ પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી. આ સામૂહિક પરિવહન પ્રણાલીમાં વેગ આપશે અને.
તેમને કહ્યું કે પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટની કુલ રૂટ નું લંબાઈ 16.6 કિમીના કોરીડોરમાં 12 સ્ટેશન હશે અને આ પ્રોજેક્ટ ટ્રાફિકમાં ઘટાડો કરીને શહેરી કનેકિટ વિતિમાં વધારો કરશે.
અને દૈનિક લાખો મુસાફરો માટે સ્વચ્છ ગતિશીલતા સોલ્યુશન પ્રદાન કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment