કપાસની સિઝન શરૂ થતા કપાસના ભાવને લઇને આવ્યા મોટા સમાચાર, જાણો વિગતે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મગફળી અને અનેક ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું હતું. પલાળેલી મગફળીને વેચવા માટે ખેડૂતોએ માર્કેટયાર્ડમાં દોટ મૂકી હતી. રાજકોટ માર્કેટયાર્ડમાં આજરોજ સિઝનના પ્રથમ વખત 14 હજાર મણ કપાસની આવક થઇ હતી. આ કપાસની આવકમાં 6000 મણ નવો કપાસ હતો જ્યારે જૂના કપાસની આવક 8 હજાર મણ કપાસની આવક નોંધાઇ હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કપાસની સિઝન શરૂ થતા કપાસના ભાવને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ વીણી નો કપાસની ગુણવત્તા નબળી હોવાને કારણે કપાસના ભાવ મણ દીઠ ₹700 થી 860 ઉપર થયો હતો જ્યારે જુના કપાસનો ભાવ ₹850 થી 970 ના ભાવે વેચાયો હતો.

ખેડૂત કપાસનો ભાવ વધારે ન મળતા ખેડૂતોને ગમ્યું ન હતું. આ વર્ષે ખૂબ જ વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ઘણું નુકસાન થયું છે.

તે માટે આ ભાવ વધારાના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થશે અને આ ખેડૂતો માટે સારા સમાચાર પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*