મોદી સરકારની આ યોજના અંતર્ગત દર મહિને મળશે 61 હજાર રૂપિયાની રકમ,જાણો વિગોનુસાર

Published on: 5:15 pm, Wed, 7 October 20

કોરોના મહામારી ના કારણે બધા જ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ઘણા પરિવારોમાં કમ આવનારે ફક્ત એક જ વ્યક્તિ હોય છે અને આખા પરિવારનું ભરણપોષણ કરવું પડતું હોય છે. ત્યારે મોદી સરકાર એક સરસ મજાની સ્કીમ લઈને આપણી વચ્ચે આવી છે.આ સ્કીમમાં જો તમે તમારા પત્નીના નામે ખાતું ખોલાવો છો તો તમને દર મહિને સારી એવી રકમ પણ મળે છે.તમારી પત્ની યોજનાગ્રુહિણી હોવા છતાં પણ તેના એકાઉન્ટ દ્વારા તમે દર મહિને મોટી રકમ મેળવી શકો છો. આ યોજના સાથે તમે તમારી પત્નીને આત્માને પણ બનાવી શકો છો.

અને જેના કારણે તેમને ખૂબ જ સારો એવો લાભ મળશે. મોદી સરકારની આ યોજના નું નામ નેશનલ પેન્શન સ્કીમ છે. જેમાં રોકાણ કરીને તમે તમારી પત્નીને આત્મનિર્ભર બનાવવાની કોશિશ કરી શકો છો.પત્નીના નામ પર એનપીએસ એકાઉન્ટ ખોલી શકો છો અને આ એકાઉન્ટમાં તમારી પત્નીને 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા ઉપર તેને નક્કી રકમ મળશે. આની સાથે સાથે દર મહિને પેન્શન ના રૂપમાં આપને રેગ્યુલર આવક પણ થશે.એનટીએસઈ એકાઉન્ટ સાથે તમે એ પણ નક્કી કરી શકો છો.

તમારી પત્ની ને દર મહિને કેટલું પેન્શન મળશે જેના કારણે તમારી પત્ની 60 વર્ષની ઉંમર પછી પૈસા માટે કોઈપણ નિર્ભર ન રહે.આ યોજનામાં એકાઉન્ટમાં તમે પોતાની સુવિધા અનુસાર દર મહિને અથવા તો વાર્ષિક રીતે પૈસા જમા કરાવી શકો છો. માત્ર 1000 રૂપિયાની રકમ થી પણ તમારી પત્નીના નામ ઉપર આ એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષની ઉંમર માં એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે.એક નિયમ અંતર્ગત તમે ઈચ્છો તો પત્નીની 65 વર્ષની ઉંમર સુધી તમે આ એકાઉન્ટ ખોલાવી શકો છો.

આ યોજનામાં તમે 25ની ઉંમરથી જોડાવ તો 60 વર્ષની ઉંમર સુધી એટલે કે 35 વર્ષ સુધી તમારે દર મહિને પાંચ હજાર રૂપિયા સ્કીમ અંતર્ગત જમા કરવાના રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલું કુલ રોકાણ 21 લાખ રૂપિયા થશે.

NPSમાં કોઈ રોકાણ ઉપર અનુમાનિત બ્રિટનના ટકા માની લઈએ તો કુલ કોપર્સ 1.15 કરોડ રૂપિયા થશે જેમાંથી 80 ટકા રકમથી એન્યુતી ખરીદે છે તો વેલ્યુ લગભગ 93 લાખ રૂપિયા થાય છે.

લમ્પ સમ વેલ્યુ પણ 23 લાખ રૂપિયા જેટલી થાય છે અને એન્યુતી રેટ 8 ટકા હોય તો 60 ની ઉંમર પછી દર મહિને એક હજાર રૂપિયા લગભગ પેન્શન આવે અને સાથે અલગથી 23 લાખ રૂપિયા નું ફંડ પણ મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!