સામાન્ય જનતાના લાભ માટે કેન્દ્રની મોદી સરકારે જાહેર કરી આ મોટી યોજના,જાણો વિગતે

Published on: 9:46 am, Wed, 13 October 21

મંગળવારના રોજ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અટલ મિશન ફોર રિઝર્વેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0 અને સ્વચ્છ ભારત મિશનને મંજૂરી અપાય છે.અમૃત 2.0 યોજના માટે 2,77,000 કરોડ અને સ્વચ્છ ભારત મિશન -2.0 યોજના માટે ₹ 1,41,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ નિવેદન જારી કરતા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય જણાવ્યું કે કેન્દ્ર સરકારે અમૃત 2.0 અને સ્વચ્છ ભારત મિશનને મંજૂરી આપી છે. શહેરી વિસ્તારોમાં ઘર સુધી શુદ્ધ અને ગુણવત્તાસભર પાણી પહોંચાડવા માટે આ બંને યોજનાને મંજૂરી અપાય છે.

2025-26 સુધીમાં દેશના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.2025-26 સુધીમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.અમૃત 2.0 તમામ 4378 નગરોમાં ઘરગથ્થુ નળ જોડાણ આપીને પાણી પુરવઠાના સાર્વત્રિક કવરેજનું લક્ષ્ય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સામાન્ય જનતાના લાભ માટે કેન્દ્રની મોદી સરકારે જાહેર કરી આ મોટી યોજના,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*