કરોડપતિ ઘરની દીકરીને ઘરમાં કામ કરતાં નોકર સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ દીકરીના બાપે કર્યું એવું કે… જાણીને તમે પણ ચોકી જશો…

Published on: 9:48 pm, Tue, 8 November 22

અત્યારના સમયમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે સાંભળીને આપણે ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે હાલમાં દરેક માતા-પિતા માટે બનેલો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે વિચિત્ર ઘટના વિશે વિગતવાર સાંભળશો તો તમે પણ ચોકી ઉઠશો. એક કરોડપતિ ઘરની અંદર એવી ઘટના બની છે કે તમે આવી ઘટના પહેલા ક્યારેય નહીં સાંભળવી હોય. આ પરિવારના મોભી ખૂબ જ વધારે મોટા વેપારી છે.

વેપારીનું ઘર ખૂબ જ મોટું હોવાના કારણે પરિવારના અન્ય સભ્યો ઘરની અંદર કામકાજમાં કોઈ પણ પ્રકારનો સમય આપતા ન હતા. જેના કારણે ઘરની અંદર એક નોકર રાખવામાં આવ્યો હતો. આ નોકરનું નામ ઇઆશા હોવાનું સામે આવ્યું છે. તે ઘરમાં વાસણ ધોવાનું, કામ કપડાં ધોવાનું કામ અને રસોઈ બનાવવાનું કામ કરતો હતો.

ઘણી વખત નોકર ઘરની જુવાન જોધ દીકરીની મદદ લેવાની પણ કોશિશ કરતો હતો. ઘણી વખત ઘરની દીકરી તેને મદદ કરતી હતી. ધીરે ધીરે નોકર અને કરોડપતિ ઘરની દીકરી નજીક આવવા લાગ્યા અને બંનેને એકબીજા સાથે પ્રેમ થવા લાગ્યો. દીકરીએ એક પણ વખત વિચાર્યું નહીં કે તેના પિતા ખૂબ જ કરોડો પતિ છે અને એક મોટા વેપારી છે. દીકરીએ પોતાની પિતાની ઈજ્જતનું જરાક પણ વિચાર્યા વગર નોકરને પ્રેમ કરી બેઠી.

એક દિવસ જ્યારે ઘરમાં કોઈ પણ હાજર ન હતા. ત્યારે દીકરી નોકરને કહે છે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તારી સાથે લગ્ન કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. પોતાના જ માલિકની દીકરી ઘરના શબ્દો સાંભળીને નોકર ખૂબ જ ચોકી ઉઠ્યો હતો. ત્યારબાદ નોકર વિચારવા લાગ્યો કે મારે માલકીની દીકરીને શું જવાબ આપવો જોઈએ.

જો તે માલિકની દીકરીને લગ્ન કરવાની હા પાડી દેશે તો માલિકને ખબર પડશે અને તે તેને નોકરીમાંથી કાઢી મુકશે. ત્યારબાદ તેને માલિકની દીકરીને કહ્યું કે હું તને થોડાક દિવસ બાદ જવાબ આપીશ. થોડાક દિવસ બાદ નો કરે લગ્ન કરવાની હા પાડી દીધી હતી. નોકરી વિચાર્યું હતું કે હું તેને ખૂબ જ પ્રેમ કરીશ અને તેને રાજી રાખવા માટે ખૂબ જ વધારે મહેનત કરીશ.

ત્યારબાદ આ વાતની જાણ કરોડપતિ પરિવારના મોભીને થઈ જાય છે. ત્યાર પછી કોબી બંનેને એવા શબ્દો કહે છે કે સાંભળીને દરેક લોકો રાજી થઈ ગયા હતા. પિતા પોતાની દીકરીને કહે છે કે, જો તે વગરની સાથે આખી જિંદગી જીવવામાં ખુશ હોય તો મને તારા લગ્નથી કોઈ વાંધો નથી. બસ મને તો મારી દીકરી કે દીકરોની ખુશી જ વહાલી છે.

તમારે બંનેને જે રીતે જીવન જીવવું હોય તે રીતે જીવન જીવો અને તમે બંને લગ્ન પણ કરી શકો છો. કરોડપતિ બાપના આ શબ્દ સાંભળીને સૌ કોઈ લોકો જોકે ઉઠ્યા હતા. ઘણા આ વાતની ખૂબ જ પ્રશંસાઓ કરી રહ્યા છે અને ઘણા લોકો આ વાતનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. હાલમાં આ વાતની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કરોડપતિ ઘરની દીકરીને ઘરમાં કામ કરતાં નોકર સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ દીકરીના બાપે કર્યું એવું કે… જાણીને તમે પણ ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*