ગુજરાત પ્રવાસે આવી રહેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાના ભાગરૂપે અમદાવાદમાં આ વસ્તુ પર બે દિવસ માટે લાગ્યો પ્રતિબંધ.

225

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના વતન એટલે કે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને રિવરફ્રન્ટ પર તેમના આગમનને પગલે તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે મોર્નિંગ વોક માટે જતા લોકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોર્નિંગ વૉક ને લઈને રિવરફ્રન્ટ પર આગામી બે દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત માટે સારા સમાચાર છે.

મતલબ કે આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરના શહેરીજનો રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કરી શકશે નહીં.ઉલ્લેખનીય છે કે ચંદ્રનગર થી સરદાર બ્રિજના રિવરફ્રન્ટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. મોદી સરકાર ગુજરાત પ્રવેશમાં અગત્યના નિર્ણયો લે છે.

પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે આગામી બે દિવસ સુધી મોર્નિંગ વર્ષ માટે રિવરફ્રન્ટ પર વોકિંગ કરવા જઈ શકાશે નહીં. પ્રધાનમંત્રીના આગમન ને લઈને.

આ  તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!