આ અભિનેત્રીઓના પતિ છે ખૂબ ધનવાન, એક તો એવા પરિવાર ની વહુ છે કે તમે જાણી ને ચોંકી જશો

Published on: 11:53 am, Fri, 3 July 20

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે કે જે ના પતિ કોઈ બોલિવૂડ સ્ટાર નહીં પણ નાની એવી દુનિયાનો કોઈ સામાન્ય માણસ હોય છે. પણ એ સામાન્ય માણસ એટલે કે બહુ મોટા બિઝનેસમેન અને ધનવાન માણસ.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ભારતીય મૂળના પણ બ્રિટિશ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કરેલ છે. રાજ કુન્દ્રાએ બ્રિટિશ એશિયન નામની એક મેગેજીન ચલાવે છે જે 198 ના નંબર પર છે. માત્ર એટલું જ નહીં પણ 2009માં રાજ કુંદ્રા આઇ પી એલ ટીમ રાજસ્થાન રોયલ ના સ્પોન્સર પણ રહી ચૂકેલા છે.

અસીન

સુપરહિટ ફિલ્મ ગજની પ્રવેશ મેળવનારી અસીન ની કહાની કંઈક અલગ જ છે. અસીન એ ગણતરી ની જ ફિલ્મોમાં કામ કરેલું છે. તેને ફિલ્મ રેડી, બોલ બચન, બોસ જેવી ફિલ્મો માં કામ કરેલું છે પણ ફિલ્મો ફ્લોપ જવાના કારણે તેને માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કરેલ છે. રાહુલ શર્માની વર્ષની આવક સો મિલિયન ડોલર છે.

આયેશા ટાકિયા

બોલિવૂડની સુંદર અભિનેત્રી આઈસા ટાકિયા સલમાન ખાન ની સુપર હિટ ફિલ્મ વોન્ટેડ માં નજરે જોવા મળેલ હતી. તે ફિલ્મોથી દૂર થઈને રેસ્ટોરન્ટ ના રેસ્ટ્રોરેતર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે.

અમૃતાઅરોરા

ફિલ્મ અભિનેત્રી અમૃતા અરોરા ફિલ્મો ફ્લોપ થયા બાદ તેને ફિલ્મ સાથેનો સંબંધ તોડી નાખ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેઓએ ફિલ્મ થી નજર હટાવી ને મુંબઈની કન્સ્ટ્રકશન કંપનીના રેડ સ્ટોન ગ્રૂપ ના માલિક અને બિઝનેસમેન શકીલ લડક સાથે લગ્ન કર્યા.