પતિ પોતાનું જીવન ટૂંકાવવા જઈ રહી હતો, તે પહેલા પતિ પત્નીને કહ્યું કે હું પોતાનો જીવ ટૂંકાવી રહ્યો છું, ત્યારે પત્નીએ કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 6:43 pm, Tue, 26 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલા કોરલ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા પ્રોપર્ટી ડીલર વિનયે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વિનયે પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા તે પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છે તેની જાણ પોતાની પત્નીને કરી હતી. ત્યારે વિનય જીવન ટૂંકાવ્યું તે પહેલાં એક વીડિયો સામે આવ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિનય પોતાની પત્નીને પૂછી રહ્યો છે કે, હું પોતાનો જીવ ટૂંકાવી રહ્યો છું. મારા મૃત્યુ પાછળ તું તારા માતા-પિતા અને પરિવારના લોકો જવાબદાર હશે. વિનયની પત્ની આરતીએ વિનયની આ વાત સાંભળીને કંઈ પણ કહ્યું નહીં. પરંતુ પોતાનું ડોકું હલાવીને પતિને જીવન ટૂંકાવવાની પરમિશન જરૂર આપી દીધી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.

વિડિયો સામે આવતા જ પોલીસે વિનયની પત્ની આરતી, તેના માતા-પિતા સહિત ચાર થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે. વીડિયોમાં વધુમાં વિનય કહી રહ્યો છે કે, મને ટોચર કર્યો. માનસિક અને શારીરિક રીતે એ અને તારા પરિવારે મને ખૂબ જ પરેશાન કર્યો છે. હું સારી રીતે જીવવા માંગતો હતો.

પરંતુ તમે મને હેરાન કરી નાખ્યો છે. આ કારણોસર મારે ગળે ફાંસો ખાવો પડ્યો છે. જેની જવાબદાર તું અને તારા પરિવારના લોકો જ જશે બીજું કોઈ નહીં. બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે તેમાં વિનય કહી રહ્યો છે કે, મેં મારી પત્ની આરતી ને એક હજાર વખત બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માનતી નથી.

વિનય વધુમાં જણાવ્યું કે, મારી પત્ની આરતી એ મને કહ્યું હતું કે, દુનિયા છોડીને જતો રહે. ગળેફાસો ખાઇ લે. મારી પાસે ઘણા પૈસા છે. અમે પૈસા આપીને છૂટી જશે. તેના કારણે હું આજ પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છું. મળતી માહિતી અનુસાર 36 વર્ષીય વિનય બુધવારના રોજ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

વિનય પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા આ વિડીયો અને સુસાઇડ નોટ પોતાના ફેમીલી મેમ્બરને વોટ્સએપ માં શેર કરી દીધી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં પરંતુ આરતી અને તેના પરિવારના લોકો વિનયના અંતિમ સંસ્કાર પર કરવા પણ ન ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતિ પોતાનું જીવન ટૂંકાવવા જઈ રહી હતો, તે પહેલા પતિ પત્નીને કહ્યું કે હું પોતાનો જીવ ટૂંકાવી રહ્યો છું, ત્યારે પત્નીએ કર્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*