રાજ્યમાં નોંધાયા સૌથી વધારે કેસ, કોરોના નો કુલ આંકડો 94 હજારે પહોંચ્યો

214

 

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 74234 ટેસ્ટ માંથી 1282 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સમયની અંદર 1111 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા હતા. 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના ની સારવાર દરમ્યાન 13 લોકોના મોત નિપજ્યા છે. આજના નવા કેસ સાથે કુલ કોરોના નો આકડો 93883 પહોંચ્યો છે.

રાજ્યમાં રિકવરી રેટ ની વાત કરવામાં આવે તો 80.59% સાથે ફૂલ સ્વસ્થ થનાર દર્દીઓના આંકડા સાથે 75662 થઈ છે. અત્યાર સુધીમાં કુલ 2991 દર્દી ના મોત થયા છે. રાજ્યમાં હાલના એક્ટિવ કેસની સંખ્યા 15230 છે. આ દર્દીઓમાંથી સ્તેબલ દર્દી 15141 છે અને 89 દર્દી હાલ વેન્ટિલેટર પર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!