ગુજરાત રાજ્યમાં માસ્ક ન પહેરનારા લોકો સામે સરકાર હવે દંડ ની જગ્યાએ કરશે આ કાર્ય,જાણો

208

ગુજરાત રાજ્યમાં માસ્ક ન પહેરનારા લોકો સામે કાર્યવાહી કરવા મુદ્દે રાજ્ય સરકાર આગામી સપ્તાહે સુપ્રીમમાં રિપોર્ટ જમા કરાવશે. હાલમાં ગુજરાત રાજ્યમાં માસ્ક ન પહેરનારા લોકો સામે 1000 ₹ દંડનો નિયમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી માસ્ક પહેરવા મુદ્દે બેદરકારી દાખવી રહેલા દંડ વસૂલી આર્થિક બોજ ન વધારવા સૂચના આપવામાં આવી છે.

માસ્ક ના પહેરનારા લોકો સામે દંડ ની વસુલાત કરવાના બદલે હવે રાજ્યની રૂપાણી સરકાર ગાંધીગીરી થી કામ લેશે. મુખ્યમંત્રી રૂપાણી એ માસ્ક ન પહેરનારા લોકોને આર્થિક દંડ ફટકારવાને બદલે તેમણે બોધ પાઠ મળે તે રીતે હળવી સજાઓ કરવા. આ મહત્ત્વનું કાર્ય છે.

સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત બાળકો, વૃદ્ધ, દિવ્યાંગ જો માસ્ક વગર પકડાય તો તેમની પાસેથી માત્ર દંડ વસૂલી છોડી મૂકવા સૂચન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્કના પરના લોકોને દાન આપવા માટે આ એક નવી યોજના બનાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!