આગામી 48 કલાક ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ભારે! રાજ્યના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

244

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આગામી 12 થી 13 મી ડિસેમ્બરના રોજ છવાયો વરસાદ પડી શકે છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમ્યાન સોમનાથ,સુરત,ભાવનગર,દાહોદ, પંચમહાલ,વડોદરા અને આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ પડે.

તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતીકાલે 12 મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના મતે આગામી 48 કલાક બાદ ચાર ડિગ્રી તાપમાન છે અને બીજી બાજુ અમદાવાદમાં આજરોજ સામાન્ય વરસાદ અને.

આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે.ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે અને 12 મી ડિસેમ્બર સુધી ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના કિનારા ના ભાગો અને.

મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે રાજ્યમાં ઠંડી પડવાની પણ શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસર થી આ માવઠું થવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!