ચાઈનીઝ માલને લઈને સરકારે લાગુ કર્યો આ કડક નિયમ,જાણો વિગતવાર

તહેવારોની પહેલા ચાઇનીઝ માલની ગુણવત્તા હવેથી ચકાસવામાં આવી રહી છે.વાણિજ્ય મંત્રાલય દ્વારા આ સંદર્ભે 17 સપ્ટેમ્બર 2020 ના રોજ એક આદેશ આપવામાં આવ્યો છે. દિવાળીની સિઝનમાં ચીનની નબળી ગુણવત્તાવાળા માલ હવે ભારતીય બજારમાં વેચવામાં આવશે નહીં. આ માલ છેલ્લા છ વર્ષ અને તે પહેલાથી વધારે પ્રમાણમાં વેચવામાં આવી રહ્યો હોવા છતાં ચીન ની નબળી કંપનીઓ સામે કોઈ પગલાં કેન્દ્ર સરકારે લીધા ન હતા.

સરકાર નવા આયાત નિયમો બનાવ્યા છે અને જેમાં ગુણવત્તા અંગે કડક કાર્યવાહી કરવાની આદેશ આપવામાં આવ્યો છે.ચીનની કંપનીઓ નિયમનું પાલન ન કરે તો પછી આ વસ્તુ પરત મોકલવામાં આવશે અથવા તો આયાત કરનાર ના ખર્ચે તેનો નાશ કરવામાં આવશે.

દરેક તહેવાર માં ચીજોનો દબદબો હતો હવે નહીં રહે.તેમની ગુણવત્તા ખૂબ નબળી હોય છે અને બજારો અને ઘરોમાં સસ્તી પહોંચવામાં આવતી હતી.

ચીન સાથેનાતાજેતરના સંબંધોને જોતા કેન્દ્ર સરકારનો નિર્ણય ખૂબ જ મહત્વનો બની જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*