પેટા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રની આ બેઠકમાં ટિકિટ મેળવવા આ બે પાટીદાર નેતા વચ્ચે સંઘર્ષ જાણો કોનુ છે પલ્લું ભારે?

Published on: 5:32 pm, Thu, 8 October 20

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીની 3 નવેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મા ટિકિટ મેળવવા જોરદાર જંગ જામ્યો છે.કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં જીતની આશા દેખાય છે તેથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા ચાલુ થઈ છે. આ પૈકી ધારી બેઠકની ટિકિટ આપવા કોંગ્રેસ માટે માથાનો દુખાવો બન્યો છે.ધારીમાં ફૂલ 23 લોકોએ ટિકિટ મેળવવા દાવેદારી નોંધાવી છે. ધારી માં કોંગ્રેસના બે પાટીદાર નેતા ટિકિટ આપવા સામે સામે આવી ગયા છે.

તેથી પક્ષ વધારે મૂંઝવણમાં છે.છે.વિપક્ષના નેતા નો દુરાગ્રહ ન રાખે તો આ બેઠક જીતવી કોંગ્રેસ માટે સરળ બની રહેશે.જે.વી.કાકડિયા એ પક્ષ પલટો કર્યો હોવાથી મતદારો તેમના તે નારાજ છે ત્યારે બંને પાટીદાર નેતાઓને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

વિપક્ષના નેતા નો દુરાગ્રહ ન રાખે તો આ બેઠક જીતવી કોંગ્રેસ માટે સરળ બની રહેશે.જે.વી.કાકડિયા એ પક્ષ પલટો કર્યો હોવાથી મતદારો તેમના તે નારાજ છે.

ત્યારે  બંને પાટીદાર નેતાઓને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!