ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર હવે મળી શકે છે 80 ટકા સબસીડી, જાણો કેવી રીતે…

Published on: 8:36 pm, Mon, 7 September 20

આ વર્ષે ચોમાસામાં ખૂબ જ ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેડૂત અને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તે માટે ખેડૂતો માટે હવે ખૂબ જ સારા સમાચાર ખેડૂતની કમાણી વધે તે માટે સરકારે એક નવી સ્કીમ ની જાહેરાત કરી છે. ત્યારે હવે સરકારે ખેડૂતની કમાણી વધારવા માટે ફાર્મા મશીનરી બેંક અંતર્ગત એક યોજના લઇને આવ્યા છે.

આજકાલ ખેડૂતો માટે ખેતી કરવાના સાધન સામગ્રી ખૂબ જ મોંઘી થઈ ગઈ છે. તે માટે ખેડૂતોને ખેતી કરવા માટે સહેલું પડે એ માટે સરકારી મશીન ભાડે આપશે. જેના માટે સરકાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો નું સંગઠન કરશે

અત્યાર સુધી ખેડૂતોને ખૂબ જ સબસીડી મળતી હશે પરંતુ આ વખતે સરકાર આપી રહી છે ૮૦ ટકાની સબસીડી તેથી ખેડૂત તેને પોતાની મદદ થઈ શકે છે. ૫૦ હજારથી વધુ કસ્ટમ હાયરીંગ સેન્ટર તો બનાવવામાં આવ્યું છે. ફાર્મા મશીનરી બેંક માટે ખેડૂતોનું કુલ આવક ૨૦ ટકા પૈસા રોકવાના થશે. આ સબસિડી 10 લાખથી 1 કરોડ સુધી મળશે.

આ સબસિડી ત્રણ વર્ષમાં એક જ વખત મળી શકે છે. ટેલર, રોડાવીટર, ડિલ, પ્લાઇ, થ્રેસર આ સબસિડીમાં આપના મશીનો ભાડે આપવામાં આવશે. સરકારે કોઈ એક મશીન પર ત્રણ વર્ષની સબસિડી આપશે.

આ સબસિડીનો લાભ ઉઠાવવા માટે તમે આવી રીતે કરી શકો છો અને ઉપયોગ ફાર્મામાં મશીનરી બેંક ખેડૂતો માટે મશીન ભાડે લેવા માટે જિલ્લાના તમામ વિસ્તારમાં ઇ-મિત્ર કિયોશક દરેક નક્કી કરેલી આપીને અરજી કરવાની રહેશે. મશીન ભાડે લેવાની અરજી સાથે તમારે આ વસ્તુ આપવાની રહેશે. ફોટો,બેંક ખાતાની પાસબુકની નકલ, આધારકાર્ડ, ભામાશાહ કાર્ડ, મશીનરી ના બીલ ની કોપી, આ બધી વસ્તુ જમા કરાવવાની રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર હવે મળી શકે છે 80 ટકા સબસીડી, જાણો કેવી રીતે…"

Leave a comment

Your email address will not be published.


*