મોતના કૂવામાં કારની ઉપર ચડીને યુવતીએ એવો ખતરનાક સ્ટંટ કર્યો કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 10:29 am, Thu, 8 February 24

મિત્રો આપણે સૌ નાનપણમાં મેળામાં ગયા હશો, તો આપણે ત્યાં મોતનો કૂવો તો જરૂર જોયો હશે. મોતના કૂવામાં લોકો કારમાં બેસીને ખતરનાક સ્ટંટ કરતા હોય છે અને ત્યાં હાજર સૌ કોઈ લોકોનું મનોરંજન કરતા હોય છે. મોતના કૂવાના આપણે ઘણા વિડીયો પણ સોશિયલ મળ્યા વગર જોયા હશે.

અમુક વખત મોતના કુવાની અંદર કરેલા ખતરનાક સ્ટંટ જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર મોતના કૂવાનો એક જબરદસ્ત વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક લાલ કલરની કાર મોતના કુવાની અંદર ચાલી રહે છે. આ દરમિયાન કારનો ડ્રાઇવર બહાર લટકતો નજરે પડી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ કારમાં પાછળ બેઠેલી મહિલા કારની ઉપર બેઠેલી નજરે પડી રહી છે.

આ ખતરનાક સ્ટંટ જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો જોકે ઉઠ્યા છે અને ઘણા લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા છે. હાલમાં આ ખતરનાક સ્ટંટ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો આ વિડીયો પ્લેટફોર્મ એક્સ પર @Enezator નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને વિડીયો જોઈને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મોતના કૂવામાં કારની ઉપર ચડીને યુવતીએ એવો ખતરનાક સ્ટંટ કર્યો કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*