પિતાનું સપનું હતું કે દીકરી ડોક્ટર બને તે સપનું પૂરું થાય તે પહેલા પિતાનું થયું મૃત્યુ, પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા કર્યું…

Published on: 6:34 pm, Tue, 31 August 21

રિશીતા ગુપ્તાએ પોતાની હાઇસ્કુલ નું ભણતર પૂરું કર્યા પછી તેમણે ડોક્ટર બનવાનું નક્કી કર્યું પણ તેના નસીબમાં કંઇ અલગ જ લખેલું હતું.અમુકવાર જીવનમાં એવી તફલીક આવતી હોય છે કે આપણે ન છૂટકે આપણે કરિયર નો ગોલ બદલવો પડે છે.

આજે અમે તમને એવી દીકરી વિશે જણાવીશું કે તેને બાળપણથી ડોક્ટર બનવું હતું પણ એવા સંજોગો બન્યા કે આજે એક IAS ઓફિસર છે.રિશીતા ના પરિવારે તેને હંમેશા સાથ સપોર્ટ આપ્યો છે અને તેને ભણવા માટે યોગ્ય વાતાવરણ આપવાનો પ્રયાસ કર્યો છે.

તેમને વિજ્ઞાનન પ્રવાહમાં હાઇસ્કુલ પૂર્ણ કરી. તેનું ભણતર પૂરું થયા બાદ રુષિતા એ ડોક્ટર બનવાનું નક્કી કર્યું પણ તેના નસીબમાં કંઈ અલગ હતું.જ્યારે તેણે બારમા ધોરણના અભ્યાસ ની તૈયારીમાં વ્યસ્ત હતી. ત્યારે તેના પિતાની બીમારીના કારણે નિધન થયું હતું.

આ ઘટનાએ તેના અસર કરી અને તેનો અભ્યાસ પણ પ્રભાવિત થયો, જેના કારણે તે મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરી શકી નહી અને તેનુ ડોક્ટર બનવાનું સપનું અધુરું રહી ગયું.

નિરાશ થવાને બદલે તેને અંગ્રેજી સાહિત્યમાં સ્થાનકની ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું અને દેશની સૌથી અઘરી પરિક્ષા યુપીએસસી પરિક્ષા પાસ કરવાનું નક્કી કર્યું.

કઈ કરવાના જુસ્સા ના લીધે રિશીતા એ પોતાના પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી ની પરીક્ષા પાસ કરી લીધી અને તેના માતા પિતા નું નામ ઊંચું કર્યું. કારણ કે તેના પિતાના મૃત્યુ પછી પરિવારની સ્થિતિ સામાન્ય બની ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતાનું સપનું હતું કે દીકરી ડોક્ટર બને તે સપનું પૂરું થાય તે પહેલા પિતાનું થયું મૃત્યુ, પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*