પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓને મળ્યા બાદ લીધા આ નિર્ણય, 1 જુલાઈએ…

17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જમ્મુ કાશ્મીરના નેતા ની બેઠક બાદ કેન્દ્ર સરકાર લદાખના મુદ્દે બીજીવાર મોટી બેઠક બોલાવી છે. આ બેઠક 1 જુલાઈના રોજ સવારે 11 વાગે ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડી ના નિવાસ્થાને યોજાવાની છે. આ બેઠકના લદાખના રાજકીય પક્ષો તથા પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ આપ્યું છે.

આ બેઠકમાં કારગિલ અને લખનઉના વિકાસ સંબંધિત ચર્ચા કરવામાં આવશે.હા બેઠકમાં લખનઉના રાજકીય પક્ષોની મનની વાતો જાણવામાં આવશે તેવો સરકારનો ઇરાદો છે.

ઉપરાંત મંત્રી નરેન્દ્ર મોદીએ કશ્મીરના નેતાઓએ કહ્યું હતું કે જ્યારથી જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારના શાસન હેઠળ આવ્યું છે ત્યારથી રાજ્યમાં વિકાસ વધ્યો છે

ઉપરાંત આ બેઠક પૂરી થયા બાદ ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું કે આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના તમામ નેતાઓને વિકાસના કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત અમિત શાહે કહ્યું કે સરકાર જમ્મુ કશ્મીર ના વિકાસ માટે કટિબુદ્ધિ છે.

આ બેઠકમાં ગુલાબ નબી આઝાદે કહ્યું કે કોંગ્રેસ તરફથી સરકારની સામે પાંચ મોટી માંગુ રાખવામાં આવી છે. ઉપરાંત તેમને કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં જમ્મુ-કાશ્મીર ને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપે તેવી અમારી પહેલી માંગ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!