મુંબઈ શહેરમાં આ 18 દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે હાઈએલર્ટ જાહેર કર્યું.

Published on: 3:39 pm, Fri, 11 June 21

આ વર્ષે દેશમાં હવામાન વિભાગની સંભાવના પહેલા ચોમાસાનું આગમન થયું. મુંબઈ શહેરમાં આગાહી કરતા બે દિવસ પહેલા શહેરમાં ચોમાસાનું આગમન થયું હતું. આ વર્ષે વરસાદના કારણે મુંબઈના બેહાલ થઇ ગયા છે.

ભારે વરસાદના કારણે મુંબઇ શહેરના રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને કેટલીક ટ્રેનો રદ કરી દીધી છે. હવામાન વિભાગે ચાર મહિનાની 18 દિવસ મુંબઈ માટે ખૂબ જ ખતરનાક છે.

હવામાન વિભાગની આગાહી મુજબ જુલાઈ મહિનામાં 12 દિવસ મુંબઈ માટે ખૂબ જ ખતરનાક છે. મુંબઈમાં ધોધમાર વરસાદની વાત કરીએ તો 23 જૂનથી 28 જૂન સુધી ભારે વરસાદની આગાહી આ ઉપરાંત જુલાઈ મહિનામાં 23 જુલાઇથી 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી.

અને ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો 10 થી 11 તારીખ અને 22 થી 24 તારીખ શહેરમાં ભારે વરસાદની આગાહી આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં 8 થી 9 તારીખ વચ્ચે ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. મુંબઇ થાણે, પાલઘર, રાયગઢ અને કોંકણ માં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુંબઈ શહેરમાં આ 18 દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે હાઈએલર્ટ જાહેર કર્યું."

Leave a comment

Your email address will not be published.


*