ભેંસનો બાટલો ફાટી ગયો..! આ મહિલાને શાંતિથી ઊભેલી ભેંસની સળી કરવી ભારે પડી ગઈ, મહિલા સાથે કંઈક એવું બન્યું કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 3:40 pm, Mon, 27 February 23

મિત્રો સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વિડીયો જોઈને આપણે ઈમોશનલ થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

જે જોઈને તમે પણ હસી હસીને ગોટો વળી જશો. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો મૂંગા પ્રાણીઓની સળી કરતા હોય છે. પરંતુ અમુક વખત તે લોકોને મૂંગા પ્રાણીઓની સળી કરવી ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાને શાંતિથી ઊભેલી ભેંસની સળી કરવી ભારે પડી ગઈ હતી.

ભેંસે મહિલા સાથે કંઈક એવું કર્યું કે વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.  વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શાંતિથી ઊભેલી ભેંસ પાસે સાડી પહેરીને એક મહિલા ઉભેલી જોવા મળી રહે છે. મહિલાએ પોતાનો એક પગ ભેંસની ઉપર મુકેલો છે. ઉપરાંત તે ભેંસની સાથે મસ્તી કરતી નજરે પડી રહી છે.

ભેંસની સાથે મસ્તી કરતી વખતે મહિલા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. થોડીક વાર બાદ તે મહિલા ભેંસની ઉપર બેસવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ભેંસને મહિલા ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે. જેના કારણે ભેંસ બે થી ત્રણ ડગલાં પાછળ જાય છે. જેથી મહિલાની સાડી ભેંસના શિંગડામાં ફસાઈ જાય છે અને તે ઊંધા માથે નીચે પડે છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભેંસનો બાટલો ફાટી ગયો..! આ મહિલાને શાંતિથી ઊભેલી ભેંસની સળી કરવી ભારે પડી ગઈ, મહિલા સાથે કંઈક એવું બન્યું કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*