એક રૂમમાંથી એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યું, પરિવારજનોનું કહેવું છે કે જીવ લેવામાં આવ્યો છે, ત્યારે પોલીસનું કહેવું છે કે…

Published on: 2:56 pm, Sat, 7 May 22

હાલમાં બનેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક યુવકનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જ્યારે પરિવારજનોનું કહેવું છે કે યુવકનો જીવ લઈને તેને લટકાવી દેવામાં આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના બાડમેર જિલ્લાના સિવાના શહેરમાં બની હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મુસ્તાકિન નામનો યુવક સિવાનામાં લાઈટ કોન્ટ્રાક્ટર સાથે લાંબા સમયથી કામ કરતો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરે છેલ્લા ત્રણ મહિનાથી મુસ્તાકિનને પગાર આપ્યો નહોતો અને પગાર ચૂકવવામાં આનાકાની કરી રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર પૈસા ન મળવાના કારણે યુવક ઈદના તહેવાર પર ઘરે આવ્યો નહીં. મળતી માહિતી અનુસાર યુવકની થોડાક દિવસ પહેલાં પોતાના પરિવારજનો સાથે વાત થઈ હતી તેણે યુવતી કીધું હતું કે હું પૈસા લઈને ગામે આવીશ.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના ભાઈ કોન્ટ્રાક્ટર અને એકાઉન્ટ મેનેજર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં મૃત્યુ પામેલા યુવકના પાયે જણાવ્યું કે, મારા ભાઈનું જીવ લેવામાં આવ્યો છે તે વાતને છુપાવવા માટે તેને કરંટ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીઓ સ્થળેથી ભાગી ગયા હતા.

મૃત્યુ પામેલા યુવતીના પરિવારજનોનું કહેવું છે કે, સૌપ્રથમ તેને કરંટ આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેના મૃતદેહને લટકાવી દેવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસનું કહેવું છે કે યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક રૂમમાંથી એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યું, પરિવારજનોનું કહેવું છે કે જીવ લેવામાં આવ્યો છે, ત્યારે પોલીસનું કહેવું છે કે…"

Leave a comment

Your email address will not be published.


*