સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપ કરશે, વિપક્ષના સૂપડા સાફ.

Published on: 9:30 am, Mon, 18 January 21

કોરોનાની મહામારી માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં આવા એક મોટા સમાચાર ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો કબ્જો જમાવવા માટે સૌરાષ્ટ્રના રાજકીય એસપી સેન્ટર ગણાતા રાજકોટ શહેરમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિપક્ષ પર કરશે.

આકરા પ્રહાર આ વખતે ભાજપના પ્રમુખ વિપક્ષના કરી નાખશે સુપડા સાફ રાજકોટના મોટામવા ખાતે રાજકોટ જિલ્લાના સરપંચ સહકારી મંડળી દૂધ મંડળીના પ્રમુખ, સોદા દારો સાથે પ્રદેશપ્રમુખ આર પટેલ ગોઠવશે કાર્યક્રમ.

આ કાર્યક્રમમાં સરપંચો દ્વાર થતાં ગામ વિકાસ અંગે માહિતી આપવામાં આવશે.આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવું તે વિશે માહિતી આપવામાં આવશે.અને મોબાઇલ એપ વડે કેવી રીતે.

સરકારી યોજનાઓનો લાભ મેળવવો તે વિશે ગામના લોકોને પૂરતી માહિતી આપવામાં આવશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પોતાના સ્થાન પર કબજો જમાવવા માટે ભાજપ સંગઠનના પ્રમુખ અને કમિટી કમિટી બનાવીને એક રચના ગોઠવવામાં આવશે.

આ વ્યૂહરચના ચૂંટણી વખતે વિપક્ષ પર આકરા પ્રહાર કેવી રીતે કરવા 23 એ જરૂરી માહિતી આપવામાં આવશે.કાર્યક્રમમાં સંસદ મોહન કુંડારિયા,મંત્રીશ્રી કુંવરજી બાવળીયા,જયેશ રાદડિયા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો.

કાર્યક્રમમાં હાજર રહેશે અને લોકોનો જુશો વધારશે ત્યારે પણ એ જ પ્રમુખ અને કાર્યકર્તા અને સંગઠનની તાકાત થી ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની જીત માટેના કાર્યક્રમો શરૂ કરી દીધા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપ કરશે, વિપક્ષના સૂપડા સાફ."

Leave a comment

Your email address will not be published.


*