કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા મામલે આવ્યા સૌથી મોટા સમાચાર, સરકાર આટલા સમય માટે કાયદો સ્થગિત કરવા તૈયાર.

Published on: 9:41 pm, Wed, 20 January 21

ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે દસમાં રાઉન્ડની વાટાઘાટોનો અંત આવ્યો છે. સરકારે ખેડૂતોને દરખાસ્ત કરી હતી કે એક ચોક્કસ સમય માટે કાયદાને સ્થગિત કરવામાં આવે અને એક સમિતિની રચના કરવી જોઈએ, જેમાં સરકાર અને ખેડૂત બંને હોય.

પરંતુ ખેડૂત સંગઠન આ દરખાસ્ત સાથે સહમત નથી.આવી સ્થિતિમાં ફરી એકવાર વાતચીતમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો નથી.10 માં રાવણની વાતચીત દરમિયાન સરકારે નવા કૃષિ કાયદા અમિત કરવાના એક વર્ષનો પ્રસ્તાવ મૂક્યો હતો.

પરંતુ ખેડૂત નેતાઓએ તેને નકારી કાઢ્યો હતો.ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે દસમાંની વાતચીતનો અંત આવ્યો છે ત્યારે સરકારે ખેડૂતોને દરખાસ્ત કરી છે કે કાયદાને ચોક્કસ સમય માટે સ્થગિત કરી એક સમિતિની રચના કરવી જોઈ.

જેમાં ખેડૂત અને સરકારના પ્રતિનિધિઓ સામેલ હોય. પરંતુ ખેડૂત સંગઠન સરકારની આ દરખાસ્ત સાથે સહમત નથી અને આ સાથે સરકાર દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે આ દરખાસ્ત ની સાથે તમારે આંદોલન ખતમ કરવું જોઈએ..

આપને જણાવી દઇએ કે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાના છે. 26મી જાન્યુઆરી એક બાજુ પરેડનું આયોજન દ્વારા દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા મામલે આવ્યા સૌથી મોટા સમાચાર, સરકાર આટલા સમય માટે કાયદો સ્થગિત કરવા તૈયાર."

Leave a comment

Your email address will not be published.


*