કોરોનાવાયરસ ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર…. જાણો નિષ્ણાંતો શું કહે છે

કોરોના વાઇરસનો ચેપ વિશ્વના 200 થી પણ વધારે દેશ માં ફેલાયેલો છે . આ વાયરસના કારણે વિશ્વભરમાં કરોડો લોકોને ચેપ લાગવાથી લાખો લોકો ના મોત પણ થયેલ છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોના વાઇરસની રસી શોધવા માટે મહેનત કરી રહ્યા છે જે પરથી 117 થી પણ વધારે રસી શોધાઈ ચૂકી છે. પણ શું તે રસીના કારણે કોરોના જવો શક્ય છે?

કોરોના વાઇરસની રસી યુકે,ભારત યુ.એસ.એ, ચીન ,રશિયા સહિત અનેક દેશો શોધી રહ્યા છે. આ વાયરસની રસી શોધવી ઘણો લાંબો સમય લે છે. પણ અત્યારે હાલની સ્થિતિ જોતા વિશ્વ શંકટ જોવા મળી રહ્યું છે .જે જોતા અનેક દેશોની સરકાર કલીનિક ટ્ર્યાલ ની અલગ અલગ મુદતો નક્કી કરેલ છે.

સરકારોએ પરમિશન આપ્યા બાદ અલગ-અલગ માનવી ઉપર પરીક્ષણ કરવામાં આવે છે અને તેમાં સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી પણ જે રસી શોધી રહી છે તે રસી નું પરિણામ સકારાત્મક મળ્યું છે પણ તે રસી બનતા લાંબો સમય લાગી શકે છે.

એક ઓકસ્ફડ યુનિવર્સિટીના સંશોધન કારક કે કહ્યું કે પાંચ મિલિયન થી પણ વધારે લોકોનું જીવ લેનાર રોગ ફ્લૂ ની જેમ જાતે જ વયો જશે આવો દાવો કરતા સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ચોંકી ગયા છે . હવે આગામી સમયે જ બતાવી શકે છે કોરોનાવાયરસ ને નાબુદ કરવો કેટલો સહેલો છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*