દેશની જનતા માટે આવી સૌથી મોટી ખુશખબર, દેશના લોકોને મળશે નવી સુવિધાઓ

મોદી સરકાર હવે પાવર સેકટરને લઇને મોટો પગલું ઉઠાવવા જઈ રહી છે. દેશમાં સૌ પ્રથમ વખત વીજ ગ્રાહકોને નવી સુવિધા મળનાર છે. આ અંગે વીજ મંત્રાલય વીજળી નિયમો, 2020 આ અંગે સામાન્ય લોકો અને રાજ્ય સરકારો પાસેથી અનેક સૂચનો મંગાવ્યા છે. હવે તમે ફક્ત ત્યારે જ કનેક્શન મેળવી શકશો, જ્યારે તમે સ્માર્ટ અથવા પ્રીપેડ મીટર ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર હશો. જો તમને વીજળી બિલ ઉપર કોઈપણ પ્રકારની શંકા હોય તો તમને વિતરણ કંપનીઓ રિયલ ટાઇમ વપરાશની વિગતો લેવાનો વિકલ્પ આપશે.ખરેખર પાવર મંત્રાલય નવા ગ્રાહક નિયમો દ્વારા તેને કાયદાકીય રૂપ આપવા જઈ રહ્યું છે.

ઉપભોક્તાઓ આ સ્માર્ટ અથવા પ્રીપેડ મીટર પોતાની જાતે લગાવી શકશે અથવા તો ડિસ્કોમ માંથી લઈ શકશે. ગ્રાહકોને ડિસ્કોમ માંથી મીટર લેવાનું કોઈપણ પ્રકારનું દબાણ રહેશે નહીં. ગ્રાહકો બિલ ની વિગતો જાતે મોકલવાનો વિકલ્પ પણ મળશે. કટોકટીની પરિસ્થિતિમાં કામ ચલાવ બિલ નાણાકીય વર્ષમાં ફક્ત બે વાર મોકલી શકાય છે. આપને જણાવી દઇએ કે, કોરોના કાળમાં કંપની હોય પ્રોવિઝનલ બિલ ના નામે મોટા બીલ મોકલ્યા છે. ગ્રાહક અધિકાર 2020 ના નિયમોમાં વીજ મંત્રાલય આ જોગવાઈ કરી છે.

જો કોઈ રાખને બિલ 60 દિવસ મોડું આવે છે,તો 2 થી 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તમે વીજળીનું બિલ રોકડ, ચેક, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચૂકવી શકો છો. પરંતુ હજાર રૂપિયા અથવા તેથી વધુ ના બિલની ચુકવણી ફક્ત ઓનલાઈન જ કરવી પડશે.

વીજકનેક્શન કાપવું, પાછું લેવું,મીટર બદલવું, બિલિંગ અને ચૂકવણીના નિયમો પણ વધુ સરળ બનાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*