ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ માટે આવ્યા મોટા સમાચાર, ભાજપને થઇ શકે છે…

Published on: 4:19 pm, Mon, 26 July 21

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણી હલચલ મચી રહી છે ત્યારે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ આગામી વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ઉપરાંત 2024 માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. મળતી માહિતી મુજબ માર્ચ મહિનામાં ચૂંટણી થઈ શકે છે.

આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા વગર ભાજપ ચૂંટણી લડવાના મૂડમાં છે. તેમજ મળતી માહિતી મુજબ ગુજરાત, પંજાબ સાથે યુપીમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.

કારણ કે વર્તમાન સરકાર નો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂર્ણ થયેલ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં 6 મહિના વહેલી ચૂંટણી આવી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી ની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા A,B,C,D કેટેગરીમાં સીટ પ્રમાણે સર્વે શરૂ કર્યો છે. આ ઉપરાંત SC-ST, OBC સમુદાયની બેઠકો કરવા માટે પણ આદેશ અપાયા છે.

ગુજરાતની આ વખતની વિધાનસભાની ચૂંટણીની કમાન સી.આર.પાટીલ હાથમાં છે. સી આર પાટીલ નું પ્રમુખ મોડલ છે ગુજરાતમાં સફળ નથી થયું જેના કારણે કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ 2002માં ગોધરાકાંડ બાદ વિધાનસભા ભંગ કરવામાં આવી હતી.

2002 માં ગોધરાકાંડ વખતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને ઘણા સવાલો ઉઠયા હતા. પરંતુ એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે ગુજરાતમાં ભાજપને ઘણો ફાયદો થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ માટે આવ્યા મોટા સમાચાર, ભાજપને થઇ શકે છે…"

Leave a comment

Your email address will not be published.


*