કોરોના કાળ વચ્ચે મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ સમયગાળા વચ્ચે 39 જેટલી નવી ટ્રેન ચાલુ કરવામાં આવશે. રેલવે બોર્ડ અલગ-અલગ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી દીધી છે.રેલવે મંત્રાલય તેમના નિવેદનમાં જણાવ્યું કે તેના રૂપ ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા મંજૂરી આપતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રેલવે બોર્ડ દ્વારા 11 ઝોનમાં 39 ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે અને જેમ 15 ટ્રેન એક અઠવાડિયામાં એક વખત,6 ટ્રેન અઠવાડિયામાં બે વખત, 4 ટ્રેન અઠવાડિયામાં 3 વખત ચાલશે. સાત બહેનો એવી છે કે દરરોજ ચાલશે ને પાંચ ટ્રેન દિલ્હીથી ચાલશે.
જોવા માટેનું આ પ્રકારની વાત કરીએ તો 18 એક્સપ્રેસ AC ટ્રેન, 4 AC દુરંતો,3 રાજધાની,1 યુવા એક્સપ્રેસ, 8 શતાબ્દી, 1 વંદે ભારત એક્સપ્રેસ અને 4 ડબલ ડેકર ટ્રેન હશે. રેલવે વિભાગે જણાવ્યું નથી.
ક્યાં તેનો ક્યારેય ચાલશે અને રેલવે મંત્રાલયનું કહેવું છે કે સુવિધાજનક તારીખથી શરૂ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!