સુરત ના 22 વર્ષના આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર એ લોકોના ઘરે ઘરે જઈને કર્યું આ કાર્ય, જાણો વિગતે.

Published on: 8:42 pm, Wed, 10 March 21

લોકોના કામ કરવા માટે લોકોને નેતાઓના ઘરે ધક્કા ખાવા પડે છે પરંતુ આ પહેલી ઘટના છે જ્યાં આમ આદમી પાર્ટીના 22 વર્ષીય કોર્પોરેટર લોકોના ઘરે જઈને કામ માગી રહ્યા છે. સુરતમાં આ મનની પાર્ટીના 27 ઉમેદવારની જીત સાથે કોર્પોરેશનમાં ભવ્ય વિજય સાથે વિરોધ પક્ષ મજબૂત બનતું દેખાય છે.

ત્યારે આમ આદમી પાર્ટીના 22 વર્ષીય કોર્પોરેટર પાયલ પટેલ લોકોના ઘરે જઈને કામ માગી રહ્યા છે.શાયદ આ પહેલી ઘટના હશે કે જ્યાં જે તે વોર્ડમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકો ના ઘરે જઈ જઈને લોકોની શું સમસ્યા છે.

અને તેઓના કઈ જગ્યાએ કામ અટકી પડ્યા છે તેવા અનેક પ્રશ્નો પૂછીને લોકોની સમસ્યાને ટાળવાનું કામ કરી રહ્યા છે. આવા અનેક મુદ્દે આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિ પાયલ પટેલ લોકોના ઘરે સામે જઈને.

લોકોની સમસ્યાઓને સોલ્વ કરવાનું કામ કરી રહ્યા છે.સુરતમાં સૌથી નાની ઉંમરના કોર્પોરેટર પાયલ સાકરીયા પણ વોર્ડ નંબર 16 માં લોકોની સમસ્યાનું નિવારણ લાવવા પહોંચ્યા હતા અને ચૂંટાયા બાદ તો કોર્પોરેટર દેખાતા નથી.

ત્યારે આમ આદમી પાર્ટી માંથી ચૂંટાયેલા કોર્પોરેટર પાયલ સાકરીયા લોકો પાસે પહોંચ્યા છે. તેઓના વિસ્તારમાં આવતી સોસાયટીમાં ઘરે ઘરે જઈને લોકોને મળ્યા હતા અને તેઓની સમસ્યા સાંભળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત ના 22 વર્ષના આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર એ લોકોના ઘરે ઘરે જઈને કર્યું આ કાર્ય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*