જંગલ સફારીની મજા માણતા લોકો સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

હાલમાં સોશિયલ મીડિયા પર રુવાડા ઉભા કરી દેનારો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જંગલ સફારીમાં ગયેલા કેટલાક લોકો સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે ઘડીક વાર તો હૃદયના ધબકારા વધી જશે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થયેલો આ વિડીયો ઉતરાખંડના જિમ કોર્બેટનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કેટલાક લોકો જંગલ સફારીની મજા માણી રહ્યા છે.

ત્યારે અચાનક જ તે લોકો સાથે કંઈક એવું બને છે કે વીડિયો જોઈને તમે પણ ડરી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગાઢ પાંદડાઓમાંથી અચાનક જ એક વાઘ બહાર આવે છે અને તે અચાનક જ જંગલ સફારીની બધા માણી રહેલા લોકો તરફ દોડે છે.

ત્યારે જીભમાં બેઠેલા લોકો ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ વાઘ થોડીક વારમાં ત્યાંથી પાછો ફરે છે અને ત્યાંથી દૂર જતો રહે છે. હાલમાં વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Joju Wildjunket (@joju_wildjunket)

વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર joju_wildjunket નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*