શાળાના આચાર્ય ઉપર ડમ્પરના બંને ટાયર ચડી જતા ત્રણ પુત્રીઓના બાપનું આકસ્મિક મૃત્યુ, ઓમ શાંતિ…

મિત્રો બનાસકાંઠાના દિયોદરમાં એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટના સાંભળીને તમારા રુવાડા ઊભા થઈ જશે કારણ કે દિયોદર તાલુકાના રાંટીલા ગામના વતની અને ત્રણ ત્રણ દીકરીના પિતા એવા 33 વર્ષે યુવાનની બાઈક ટ્રક સાથે અથડાતા તે યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું.

અકસ્માત અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પ્રવિણસિંહ સુબાભાઈ રાજપૂત ગામની શાળામાં આચાર્ય તરીકેની ફરજ

બજાવતા હતા અને પોતાના રૂટિન પ્રમાણે શાળાએ જવા નીકળ્યા ને આ દરમિયાન દિયોદરની જેતડા ચોકડી પાસે ત્રણ લેતા એક ડમ્પર નીચે આવી ગયા અને તે ગંભીર રીતે ઘાયલ થયા હતા ને ત્યાંથી પસાર થતાં રાજદારીઓ એકઠા થઈને પોલીસ અને 108 ને જાણ કરી હતી.

108 ની સિમ્પલ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી હતી અને ઇજાગ્રસ્ત શિક્ષકને સારવાર અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ શિક્ષકને અતિ ગંભીર ઇજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અને શિક્ષકના મોતના પગલે તેમના પરિવારમાં શોક માં ગરકાવ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*