કાકા હવે ખમૈયા કરો..! હોળી ધુળેટી પર માવઠા ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જાણો…

ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો હવે ઉચકાઇ રહ્યો છે ત્યારે રવિવારે 12 શહેરોનું તાપમાન 35 ડિગ્રી થી વધારે નોંધાયો હતુ ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજ્યમાં સૌથી વધારે ગરમ શહેર નલિયા બન્યું હતું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે

કે 22 માર્ચ સુધીમાં ગરમી વધશે અને કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચવાની પણ શક્યતા છે.અંબાલાલ પટેલે સાથે સાથે જણાવી દીધું હતું કે ધીરે ધીરે ગરમી વધતી જશે અને 20 માર્ચ સુધીમાં ગરમી વધશે ને કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા છે

અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. દેશના ઉતરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. 21 થી 22 માર્ચના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની શક્યતા છે અને બંગાળના ઉત્પાદનમાં ભેજની અસર અને અરબ સાગરના ભેજ ની અસર દેશના મધ્યભાગ સુધી આવે

અને તેથી અસરથી ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પલટાઇ શકે છે.હવામાન નિષ્ણાંત એમ પણ જણાવે છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં કાળજાળ ગરમી પડવાની શક્યતા છે ત્યારે હોળીના દિવસોમાં વાતાવરણ જોવા મળી શકે છે અને મહારાષ્ટ્રમાં હવામાન પલટાવી શકે છે અને જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*