ઝડપી બાઇક અચાનક જ બેકાબુ થતા 20 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પડી… મિત્રની નજર સામે મિત્રનું દર્દનાક મોત…

દેશભરના અલગ અલગ વિસ્તારોમાં દરરોજ ઘણી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી બાઈક અચાનક જ બેકાબુ બની ગઈ હતી.

જેના કારણે બે કાબુ બનેલી બાઇક 20 ફૂટના ઊંચા પુલ પરથી નીચે પડી હતી. આ ઘટનામાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે દર્દનાક મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવક અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ ભયંકર અકસ્માતની ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે. ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ યોગેશ યાદવ હતું. યોગેશ યાદવ પોતાના મિત્ર રોહિત સાથે બાઈક પર સવાર થઈને બહારગામ જઈ રહ્યો હતો. પછી તે પોતાના મિત્ર સાથે બાઈક પર ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક જ બાઈક બેકાબુ બની ગઈ હતી.

જેના કારણે યોગેશ અને રોહિત બાઈક સાથે બાઈક સાથે 20 ફૂટના ઊંચા પુલ પરથી નીચે પડ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં યોગેશના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચીએ જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રોહિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દીકરાનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*