અમેરિકાના દીકરા હિન્દુસ્તાનમાં નોકરી કરવા માટે આવવા જોઈએ અને લાઈનો લાગવી જોઈએ : ઇસુદાન ગઢવી

Published on: 11:52 am, Mon, 19 September 22

ગઈકાલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી જામનગર જિલ્લાના નવાગામે અને દ્વારકા જિલ્લાના સોઢા તરઘડી ગામે ગ્રામ સભા યોજના સભામાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યક્રરો ઉપરાંત યુવાનો અને વડીલો ઉપરાંત મહિલાઓને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ઈશુદાન ગઢવી સભાને કહ્યું હતું કે સરકાર કેવી હોવી જોઈએ જે આપણે વાતો કરીએ છીએ આપણા દીકરાઓને વિદેશમાં મોકલવાની કેનેડામાં જાય અમેરિકામાં જાય પરંતુ કોઈ પણ નેતા એવું વિઝન નથી રાખ્યો કે અમેરિકાના દિકરા હિન્દુસ્તાનમાં નોકરી કરવા માટે આવવા જોઈએ અને લાઈનો લાગવી જોઈએ.ભાજપની વિચારધારા ધરાવતા

મિત્રો અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા મિત્રો પણ અહીંયા ઉપસ્થિત થશે પરંતુ તમે પવિત્ર છો એમાં કોઈ બે મત નથી પણ ઉપર બે પાંચ સોદાગર છે. હાલમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે ત્યારે માલધારીઓ ભાજપના નેતાઓને પૂછી જુઓ તમે મત માગો આવ્યા છો પણ અમારે ક્યારેય વિચાર કર્યો છે કે નહીં.60 રૂપિયામાં પડે છે તમે

બધું કરો જાહેરાત અધિકારીઓના કમિશન કર્મચારીઓના ડેરીના પૈસા બધું ગણી લો તો પણ 43 થી 44 રૂપિયા થાય છે તો 60 રૂપિયા ની થેલી કેમ વેચાય છે.દિલ્હીમાં સાત વર્ષ પહેલા આ જ ખરાબ પરિસ્થિતિ હતી પરંતુ આમાંથી પાર્ટીની સરકાર આવી માત્ર દિલ્હીની નહિ પણ હિન્દુસ્તાનનો નાગરિક જાય અકસ્માત થયા અને કોઈ તે અજાણ્યા

માણસને હોસ્પિટલમાં લઈ જાય તો 5000 રૂપિયાનું નામ આપવામાં આવે અને પોલીસ પૂછપરછ માંથી તેને મુક્તિ મળે છે. એક લાખનું બિલ હોય કે કરોડનું બિલ હોય પણ તેમને નથી ભરવું પડતો અરવિંદ કેજરીવાલ ની સરકાર ભરે છે. દિલ્હીમાં તમામ નાગરિકોને મેડીક્લેમ છે પણ એક પણ રૂપિયો કોઈ આપવા પડતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમેરિકાના દીકરા હિન્દુસ્તાનમાં નોકરી કરવા માટે આવવા જોઈએ અને લાઈનો લાગવી જોઈએ : ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*