દુકાનમાં મોબાઈલ ખોલતા જ બન્યું કંઈક એવું કે – વીડિયો જોઈને તમે પણ હચમચી જ હશો…

Published on: 1:19 pm, Sun, 28 August 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મિત્રો તમે ઘણી એવી બધી ઘટનાઓ સાંભળી હશે. જેમાં ઘણી વખત મોબાઇલ રીપેરીંગ કરતી વખતે દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. જેમાં એક મોબાઇલની દુકાનમાં અચાનક ધડાકો થયો હતો.

જેના કારણે ત્યાં હાજર તમામ લોકો ગભરાઈ ગયા હતા અને આમ તેમ ભાગવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ગુરૂવારના રોજ જબલપુરમાં બની હતી. અહીં જયંત મોબાઇલ કોમ્પ્લેક્સ સ્થિત અંજુ મોબાઇલ રીપેરીંગ શોપમાં ગુરૂવારના રોજ આ ઘટના બની હતી.

સમગ્ર ઘટનાને લઈને દુકાન ચાલુ કે જણાવ્યું કે, એક વ્યક્તિ પોતાનો મોબાઇલ લઈને દુકાન પર આવ્યો હતો. ઘટના બની ત્યારે હું દુકાન પર ન હતો. જ્યારે દુકાન પર હાજર કર્મચારીએ આ વ્યક્તિનો મોબાઇલ ખોલ્યો ત્યારે મોબાઇલની બેટરીમાં ધડાકો થયો હતો. જેના કારણે આગ લાગી ઉઠી હતી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મિત્રો તમે ઘણી એવી બધી ઘટનાઓ સાંભળી હશે. જેમાં ઘણી વખત મોબાઇલ રીપેરીંગ કરતી વખતે દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે.

જેમાં એક મોબાઇલની દુકાનમાં અચાનક ધડાકો થયો હતો. જેના કારણે ત્યાં હાજર તમામ લોકો ગભરાઈ ગયા હતા અને આમ તેમ ભાગવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ગુરૂવારના રોજ જબલપુરમાં બની હતી. અહીં જયંત મોબાઇલ કોમ્પ્લેક્સ સ્થિત અંજુ મોબાઇલ રીપેરીંગ શોપમાં ગુરૂવારના રોજ આ ઘટના બની હતી.

સમગ્ર ઘટનાને લઈને દુકાન ચાલુ કે જણાવ્યું કે, એક વ્યક્તિ પોતાનો મોબાઇલ લઈને દુકાન પર આવ્યો હતો. ઘટના બની ત્યારે હું દુકાન પર ન હતો. જ્યારે દુકાન પર હાજર કર્મચારીએ આ વ્યક્તિનો મોબાઇલ ખોલ્યો ત્યારે મોબાઇલની બેટરીમાં ધડાકો થયો હતો. જેના કારણે આગ લાગી ઉઠી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દુકાનમાં મોબાઈલ ખોલતા જ બન્યું કંઈક એવું કે – વીડિયો જોઈને તમે પણ હચમચી જ હશો…"

Leave a comment

Your email address will not be published.


*