ભાવનગર-બાંદ્રા ટ્રેનની સામે કૂદીને પોલીસ કર્મચારીએ પોતાનું જીવનનું ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 1:37 pm, Sun, 28 August 22

આજકાલે જીવ ટુકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની નાની બાબતમાં જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનના કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

સમગ્ર ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દિલીપભાઈ હતું અને તેઓ પાણશીણા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. દિલીપભાઈએ લીમડી નજીક રેલવે ટ્રેક પર પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દિલીપભાઈ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

દિલીપભાઈના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પોલીસ કર્મચારી દિલીપભાઈએ ભાવનગર-બાંદ્રા ટ્રેનની સામે કૂદી ગયા હતા. આ ઘટનામાં દિલીપભાઈનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. દિલીપભાઈના મૃત્યુના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.

ઘટનાની જાણ થતા લીબડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિલીપભાઈ ના મૃત્યુની જાણ તેમના પરિવારજનોને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

દિલીપભાઈ ના મૃત્યુના કારણે સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો હતો. દિલીપભાઈ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેના પગલે પોલીસે કેસ નોંધીને દિલીપભાઈ એ કયા કારણસર આ પગલું ભર્યું તેની ચોક્કસ માહિતી મેળવવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગર-બાંદ્રા ટ્રેનની સામે કૂદીને પોલીસ કર્મચારીએ પોતાનું જીવનનું ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*