પતિ માટે રસોડામાં ચા બનાવતી પત્ની સાથે કંઈક એવું બન્યું કે… પત્નીનું રિબાઈ રિબાઈને કરુણ મોત… આખી ઘટના સાંભળી રુવાડા બેઠા થઈ જશે…

Published on: 12:41 pm, Wed, 12 July 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પતિ માટે ચા બનાવતી વખતે પત્ની સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને રુવાળા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રસોડામાં ચા બનાવતી વખતે મહિલાનું સળગી જવાના કારણે મોત થયું છે.

આ ઘટના બનતા જ હસતા કહેતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 22 વર્ષની હતી અને તેનું નામ રિચા કુમારી હતું. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો રવિવારના રોજ મોદી સાંજે રિયા કુમારી નો પતિ ચંદન કુમાર ઓટો ચલાવીને ઘરે આવ્યો હતો.

ઘરે આવીને ચંદનએ પોતાની પત્ની રિયાને ચા બનાવવાનું કહ્યું હતું. ચા બનાવવા માટે રિયા રસોડામાં ગઈ હતી, આ દરમિયાન તે ગેસ શરૂ કરી રહી હતી, ત્યારે અચાનક જ આગનો મોટો ધડાકો થયો હતો. આ ઘટનામાં રિયાની સાડીમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે તેનું શરીર ગંભીર રીતે દાઝી ગયું હતું.

પત્નીની સાંભળીને પતિ તાત્કાલિક રસોડામાં દોડી આવ્યો હતો ત્યારબાદ પત્નીના શરીર પર લાગેલી આગ બોલવાના પ્રયાસો કર્યા હતા, આ દરમિયાન પતિના બંને હાથ પણ સળગી ગયા હતા. ત્યારબાદ પતિ પત્નીને બંનેને સંબંધીઓ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પટના મોકલવામાં આવી હતી.

અહીં સારવાર દરમિયાન મંગળવારના રોજ સાંજના સમયે મહિલાનું મોત થયું હતું. મહિલાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ મહિલા નું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી હતી અને પછી પરિવારના સભ્યોએ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિ માટે રસોડામાં ચા બનાવતી પત્ની સાથે કંઈક એવું બન્યું કે… પત્નીનું રિબાઈ રિબાઈને કરુણ મોત… આખી ઘટના સાંભળી રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*