ઘરની સીલીંગ માંથી કંઈક એવી વસ્તુ બહાર નીકળી કે, નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ… હિમ્મતવાળા લોકો જ આખો વિડિયો જોજો…

Published on: 5:55 pm, Sat, 18 February 23

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા ડરાવના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જે જોઈને ભલભલા લોકોના પરસેવા છૂટી જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે એક ઘરની સીલિંગમાંથી કંઈક એવી વસ્તુ નીકળી કે નજરે જોનાર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘરની સેલિંગમાં એક પૂંછડી લટકતી જોવા મળી રહે છે. ત્યાર પછી બચાવ ટીમ દ્વારા ઘરની સીલીંગ તોડવામાં આવે છે.

સીલીંગ તૂટતા જ અંદર છુપાયેલા 3 વિશાળ અજગર બહાર આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો હચમચી ગયા હતા અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘરના માલિકને સીલીંગ માંથી કંઈક અવાજ આવતો હતો. ત્યાર પછી ઘરના માલિકને સેલિંગમાંથી એક પૂછડી બહાર લટકતી જોવા મળી હતી.

પછી ગભરાઈ ગયેલા માલિકે બચાવ તેમને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ બચાવતી ઘટના સ્થળે પહોંચી હતી. પછી બચાવ ટીમે ઘરની સીલીંગ તોડી ત્યારે અંદરથી 3 મોટા વિશાળ અજગર નીકળ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

ઉપરાંત અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. વાયરલ થઇ રહેલો વિડિયો ટ્વીટર પર @BornAKang નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં 17 મિલિયન થી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 31 હજારથી પણ વધારે લોકોએ વિડિયો ને લાઇક કરી છે.

વીડિયો જોઈને કેટલાક લોકો ખૂબ જ ડરી ગયા છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને દરેક લોકોના મનમાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ વિશાળ અજગારો અંદર કેવી રીતે પહોંચ્યા હશે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની સીલીંગ માંથી કંઈક એવી વસ્તુ બહાર નીકળી કે, નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ… હિમ્મતવાળા લોકો જ આખો વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*