છોટા પેકેટ બડા ધમાકા..! સુરતના આ ક્યુટ બાળકનો વધુ એક વિડિયો થયો વાયરલ, આ વખતે તો કંઈક એવું બોલ્યો કે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 3:50 pm, Mon, 5 December 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે આજથી છ સાત મહિના પહેલા એક ત્રણ વર્ષના સુરતના એક ક્યુટ બાળકનો વિડીયો સોશિયલ વડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તે વીડિયોમાં માસુમ બાળક કંઈક એવું બોલતો હતો કે જે જોઈને બધા લોકો ખડખડાટ હસી પડતા હતા.

બાળક એવું બોલતો હતો કે મને ઘરે જ આવડે ટ્યુશનમાં ન આવડે આ વીડિયોમાં બાળકના એક્સપ્રેશન એકદમ ક્યુટ હતા. આ કારણોસર લોકોને વિડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો હતો. ત્યારે આ ક્યુટ બાળકનો વધુ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ક્યુટ બાળક કાંકરા પેન્સિલને ખીજાતો જોવા મળી રહ્યો છે.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.આ નાનકડા એવો બાળક મૂળ સુરતનો રહેવાસી છે અને તેનું નામ રામ કેવડીયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકને તેના મેડમ કહી રહ્યા છે કે પેન્સિલ સરખી પકડીને ફટાફટ લખવા મડ. ત્યારે બાળક ક્યુટ અવાજમાં જવાબ આપી રહ્યો છે કે “હું તો પેન્સિલ સરખી પકડું છું પરંતુ પેન્સિલ મને પકડવા નથી દેતી…

ત્યારે બાળકના મેડમ તેને કહે છે કે “તારી પેન્સિલને માર…ત્યાર પછી બાળકે કંઈક એવું કર્યું કે વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.પછી બાળક પોતાની કાંકરા પેન્સિલને ખીજાતો જોવા મળી રહ્યો છે અને તેને કહે છે કે તને ખબર નથી પડતી…

જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ બાળકનું આખું નામ રામ નિરવભાઈ કેવડિયા છે. તેના પિતાએ જણાવ્યું કે રામ જ્યારે માત્ર આઠ વર્ષનો હતો ત્યારથી જ તે બોલતા શીખી ગયો હતો. તેને પોતાના દાદા દાદી પાસે વાર્તાઓ સાંભળવાનો ખૂબ જ શોખ છે.

મને ટ્યુશનમાં ન આવડે ઘરે જ આવડે આવું બોલનાર રામનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. તેના ક્યુટ અવાજના કારણે તે સમગ્ર દેશભરમાં ફેમસ બની ગયો હતો. ત્યારે રામનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છોટા પેકેટ બડા ધમાકા..! સુરતના આ ક્યુટ બાળકનો વધુ એક વિડિયો થયો વાયરલ, આ વખતે તો કંઈક એવું બોલ્યો કે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*