મિત્રો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ સેરેમની માં પરફોર્મ કરવા માટે હોલીવુડ પોપ સ્ટાર રિહાના ભારત આવી હતી. એક માર્ચના રોજ જામનગરમાં આયોજિત પ્રથમ દિવસના ફંકશનમાં રિહાનાએ તેના પરફોર્મન્સથી ધૂમ મચાવી દીધી હતી
અને અમેરિકાથી આવેલી આ સિંગર પોતાના સ્ટાઇલથી તમામ લોકોના દિલ જીતી લીધા હતા.પાર્ટીમાં સ્ટેજ પર આગ લગાવ્યા બાદ રીહાના એ જામનગર એરપોર્ટ પર પેપ્રાજી સાથે વાતચીત કરી હતી અને સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પેપરાજીના વેલકમ ટુ ઇન્ડિયા કહેવા
View this post on Instagram
પર સિંગરે થેન્ક્યુ કહ્યું અને વાતચીત દરમિયાન કહ્યું કે આઈ લવ ઇન્ડિયા અને હું અહીં ફરી આવવાનું પસંદ કરીશ.આ ઉપરાંત બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પણ તે પોઝ આપતી જોવા મળી રહી છે
અને ઉપરાંત રીહાના સુરક્ષા કર્મચારીઓને અને ગુડબાઈ કહેતી જોવા મળી રહી છે. એ ખાસ કરીને અંબાણી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 29 ફેબ્રુઆરીએ ગુરુવારે જામનગર પહોંચી હતી અને ત્યાં તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment