ઉપર તમે જે ફોટામાં મહિલાને જોવો છો તે એક સમય સુસ્મિતા સેન અને એશ્વર્યા રાય જેવી સુંદર દેખાતી હતી અને ખૂબ જ ટેલેન્ટેડ પણ છે અને નાની ઉંમરે ઓછા સમયમાં તેને મિસ ઈન્ડિયા નો કિતાબ પણ જીત્યો છે.
તેને ઘણી સારી ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કર્યું છે અને ફિલ્મો સિવાય તેને સિરિયલોમાં પણ કામ કર્યું છે પરંતુ હવે તે એક સાધ્વીક બની ગઈ છે અને સાધુ બનીને તમામ લોકોને ચોંકાવી દીધા છે.તમે આ હિરોઈનને ઓળખો છો
કે નહીં એ અમને નથી ખબર પરંતુ તેનું નામ બરખા મદન છે જે પંજાબમાં જન્મેલી અને ઉછરેલી અને સૌપ્રથમ મોડેલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને 1994 માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ બની હતી. તેની એ સુંદરતાના તાજ માટે સુસ્મિતા સેન અને એશ્વર્યા રાય સાથે સ્પર્ધા કરી
અને પ્રથમ બની હતી ત્યાર પછી તે મિસ ટુરીઝમ વર્લ્ડ વાઈડ ની રનરઅપ બની હતી.તેની એ પ્રતિભાશાળી સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન આપવા માટે ગોલ્ડન ગેટ એલએલસીની શરૂઆત કરી અને તેને બે ફિલ્મોમાં સુરખાબ બનાવી અને અભિનય કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment