સમાચાર

શરમ કરો શરમ..! 2 બાળકોની માતાને 15 વર્ષના છોકરા સાથે આંખો મળી ગઈ…કપડા કાઢીને બંને કરતા હતા ધપાધપ… અચાનક જ મહિલાનો પતિ આવી ગયો અને પછી તો…

આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં તમે સોશિયલ મીડિયા પર પ્રેમ પ્રકરણના ઘણા અવારનવાર અનોખા કિસ્સાઓ સાંભળ્યા હશે. ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ સમગ્ર કિસ્સા વિશે સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે. આ ઘટનામાં ફેસબુક ઉપર એક 15 વર્ષના છોકરાને બે બાળકોની માતા સાથે આંખો મળી ગઈ હતી.

સૌપ્રથમ તો બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી ધીરે ધીરે બંનેની વાંચતી પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે એક દિવસ 15 વર્ષનો બાળક પોતાની પ્રેમિકાને મળવા 150 કિલોમીટર દૂર તેના ઘરે પહોંચી ગયો હતો. ત્યારબાદ 15 વર્ષનો છોકરો અને બે બાળકોની માતા બંને રૂમમાં ઇલુ ઇલુ કરતા હતા.

ત્યારે અચાનક જ મહિલાનો પતિ ઘરે આવી ગયો હતો. મહિલાના પતિએ બંનેને ન જોવાની હાલતમાં જોયા હતા અને આ દ્રશ્યો જોઈને તે પણ ચોકી ઉઠ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના જમાઈ જિલ્લાની અંદર આવેલા હરલા ગામમાં બની હતી. મહિલાના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા.

મળતી માહિતી અનુસાર મહિલાને ફેસબુક ઉપર એક પંદર વર્ષના બાળક સાથે મિત્રતા થઈ ગઈ હતી. ત્યારબાદ બંને ધીમે ધીમે એક બીજાના સંપર્કમાં આવવા લાગ્યા હતા. પછી બંને મેસેન્જરમાં એકબીજાના મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા હતા અને દિવસ રાત કલાકો સુધી એકબીજા સાથે વાત કરતા હતા.

તેવામાં થોડા દિવસો બાદ મહિલા છોકરાને પોતાની પાસે મળવા માટે બોલાવે છે. મહિલાની આ વાત સાંભળીને છોકરો ટ્રેન પકડીને તાત્કાલિક પોતાની પ્રેમિકાના ઘરે પહોંચી ગયો હતો. છોકરો સવારે મહિલાના ઘરે પહોંચી ગયો હતો. ત્યારે મહિલાના પતિએ છોકરા વિશે તેને પૂછ્યું. ત્યારે મહિલાએ પોતાના પતિને કહ્યું હતું કે આ મારા મામાના સંબંધીનો છોકરો છે એવું કહીને રાતભર તેને પોતાના પ્રેમીને ઘરે રાખ્યો હતો.

જ્યારે મહિલાનો પતિ બહાર ગયો ત્યારે 15 વર્ષનો છોકરો અને બે બાળકની માતા ન કરવાનું કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ મહિલાનો પતિ ત્યાં આવી પહોંચે છે અને બંનેને પકડી પાડે છે. ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલા પતિએ બંનેને ખૂબ જ સારો એવો મેથીપાક આપ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગામના લોકો પણ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને પછી ગામના લોકોએ પણ બંનેને મેથીપાક આપ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *