કૂતરાને જોઈને બિલાડીનો બાટલો ફાટી ગયો…પછી તો બંને એવા બથોબથ આવ્યા કે… વિડીયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 5:58 pm, Tue, 12 September 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને હસવું આવે છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર પ્રાણીઓની લડાઈ ના વિડીયો ખૂબ જ જોવા મળે છે. એમાં પણ કેટલાક એવા વિડીયો સામે આવે છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે બિલાડી ખરેખર આવું કરી શકે છે. બિલાડી કુતરા પર હુમલો કરે એ વાત પર તમે વિશ્વાસ કરશો ? તમે એક ક્ષણ માટે વિશ્વાસ નહીં કરો પરંતુ આ વિડિયોને જોઈને લોકો અચરજ પામી ગયા છે.

સામાન્ય રીતે કુતરા અને બિલાડીઓ વચ્ચે કુતરા વધુ શક્તિશાળી હોય છે પરંતુ અહીં તેનાથી વિપરીત જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બિલાડી નો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બિલાડી કુતરા ને જોઈને ગુસ્સે થઈ જાય છે અને પોતાના ગુસ્સાને કાબુમાં રાખી શકતી નથી. બિલાડી અચાનક કૂતરા પર હુમલો કરે છે અને તે એવી રીતે હુમલો કરે છે કે કૂતરો ધ્રુજવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by čůţ¡ĕp¡ĕh™ (@cutiepieh)

કૂતરો પોતાનો જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ બિલાડી એટેક મોડમાં છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો પોતાની જાતને બિલાડીથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે. આ વિડીયો એક ઈન્સટ્રાગ્રામ યુઝરે શેર કર્યો છે, આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને વીડિયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

એક યુઝરે લખ્યું કે અમે પહેલીવાર બિલાડીને કુતરાથી જીતતી જોઈએ, અન્ય એક યુઝરે લખ્યું કે કળિયુગ આવી ગયો છે હવે કુતરા ક્યાં જશે ? જ્યારે એક યુઝરે લખ્યું આપણે શું જોઈ રહ્યા છીએ, શું સાચું છે આપણે કેમ વિશ્વાસ નથી કરી શકતા, અરે ભાઈ તે કેવો કૂતરો છે. ઘણા લોકોએ આ વિડીયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કૂતરાને જોઈને બિલાડીનો બાટલો ફાટી ગયો…પછી તો બંને એવા બથોબથ આવ્યા કે… વિડીયો જોઈને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*