મોરબીમાં બ્રિજ તૂટતા પહેલા ખરેખર શું થયું હતું જુઓ..? કેટલાક આળવીતરા લોકોના કારણે અનેક લોકોના જીવ..? જુઓ બ્રિજ તૂટ્યા પહેલાનો વિડીયો…

Published on: 9:31 am, Mon, 31 October 22

મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને તો મચાવી દીધી છે. મોરબીમાં રવિવારના રોજ બનેલી મોટી દુર્ઘટનાના કારણે ચારે બાજુમાં તમે ખોવાઈ ગયો છે. અહીં આવેલો ઝુલતો પુલ તૂટી પડતા 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાં 30થી વધુ બાળકો સહિત 141 જેટલા લોકોને મૃતદે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

હજુ પણ બે લોકો ગાયબ છે તેવી માહિતી મળી રહી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં જાગ્રસ્ત થયેલા લોકો ઉભરાયા છે. મળતી માહિતી અનુસાર કચ્છ, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા થી અનેક NDRFની અને અનેક જિલ્લાઓના તરવૈયાઓ બચાવવાની કામગીરી કરી રહ્યા છે.

કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટના બન્યા બાદ તરત જ ગુજરાતના મુખ્યમંત્રીએ મોરબી જવા રવાના થયા હતા. આ ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50000 રૂપિયાની સહાય આપવાની જાહેર કરવામાં આવી છે.

ત્યારે આ ઘટના બાબતે સરકારે તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ ઘટના બની તે પહેલાના બે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જુલતા બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય વીડિયોમાં જોઈ શકો છો કે બ્રિજ પર હાજર કેટલાક યુવકો બ્રિજને નુકસાન કરતા જોવા મળી રહ્યા છે.

હાલમાં આ બંને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. પરંતુ આ વિડિયો કયા દિવસના અનેક કયા સમયના છે તેની હજુ કોઈ પણ જાણકારી મળી નથી. તેથી અમારી વેબસાઈટ GUJJU ROCKZ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મોરબીમાં બ્રિજ તૂટતા પહેલા ખરેખર શું થયું હતું જુઓ..? કેટલાક આળવીતરા લોકોના કારણે અનેક લોકોના જીવ..? જુઓ બ્રિજ તૂટ્યા પહેલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*