ખેડૂત આંદોલન ને લઈને સચિન તેંડુલકરે આપ્યું મોટું નિવેદન, કહ્યુ કે…

Published on: 9:02 am, Thu, 4 February 21

ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરનાર પોપ સ્ટાર રિહાના, એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને મીયા ખલીફા ને જવાબ આપનાર બોલિવૂડ હસ્તીઓ બાદ હવે સચિન તેંડુલકર નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ટ્વીટ કરીને જણાવ્યું કે.

ભારતની અંખડિત્તતા સાથે કોઈ પણ પ્રકારની છેદછાની થઈ શકે નહીં.ભારતીય ભારતને સારી રીતે જાણે છે અને ભારત અંગે નિર્ણય કરી શકે છે. એક દેશ તરીકે અમે બધા એક સાથે રહીએ છીએ અને.

આ પહેલા પ્રજ્ઞાન ઓઝાએ રિહાના ને જવાબ આપતા ટ્વીટ કર્યું હતું કે મારા દેશને અમારા ખેડૂતો પણ ગર્વ છે અને તેઓ કેટલાક અગત્યના છે તેની ખબર છે. મને વિશ્વાસ છે કે આ મામલનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે.

આપણા દેશના આંતરિક મામલામાં કોઇ વિદેશી સામેલ થવું જરૂરી નથી.ખેડૂત બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટી,કરન જોહર અને કંગના રનોત એ પણ વિદેશી હસ્તીઓની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.

અને લગભગ છેલ્લા 70 દિવસથી દિલ્હીની સરહદો પર ત્રણ નવા કાયદાઓનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે. પોલીસે સુરક્ષાની દ્રષ્ટિએ કિલ્લેબંધી કરી છે અને તંત્રએ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!